Choreographer
Step 1:
The two options given below. You can choose one option
1.Learn Garba and plant tree.(Go Green Garba)
2.Help in save environment by planting tree.(without Garba)
To join this campaign, You have to register your self via given number. 9825442033 0r Google Registration Form
તમે નીચે આપેલા બે વિકલ્પોમાંથી એક વિકલ્પપસંદ કરી શકો છો.
1.ગરબા શીખો અને વૃક્ષ વાવો.(ગો ગ્રીન ગરબા) 2.વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવામાં મદદ કરો.(ગરબા વગર)
આ અભિયાનમાં જોડાવા માટે આપે નીચે આપેલ નંબર ઉપર નોંધણી કરવાવની રહેશે. 9825442033 અથવા Google નોંધણી ફોર્મ
Step 2:
We will provide you a plant.
અમે આપને એક છોડ ભેટ આપીશું.
Step 3:
You have to plant a rope in a or around your house.
અમે આપેલ છોડ આપે આપના ઘરની અંદર અથવા તેની આસપાસ વાવવાનો રહેશે.
Step 4:
You have to send your photo with said plant on whatsapp number 9825442033.
અમારા દ્વારા આપેલ છોડને વાવ્યા સાથેનો આપનો ફોટો વોટ્સએપ નંબર (9825442033 ઉપર મોકલવાનો રહેશે.
🔅Step 5:
You will be gifted to attend free workshop of 02 hrs one time on any Sunday among three Venues.
આપને દર રવિવારે 02 કલાક માટે ત્રણ સ્થળે યોજાતા ગરબા વર્કશોપ પૈકી કોઈપણ એક સ્થળે માત્ર એકવાર જોડાવાની ફ્રી માં તક અર્થાત્ ભેટ મળશે.
🔅Step 6:
For your free workshop, You can choose your time on any Sunday and Venue among 03 locations as per your convenience.
2. IIM Road Pajrapole Sunday Time Evening 7 p.m. To 9 p.m
આપ આપની અનુકૂળતા મુજબ કોઈપણ રવિવારનો કોઈપણ સમય અને ત્રણ સ્થળ પૈકી કોઈપણ એક જગ્યા પસંદ કરી શકો છો.
🔅Step 7:
🌹 Please Note:
The main aim of this free Garba Workshop event is to make Ahmedabad a Green City.
ફ્રી ગરબા વર્કશોપ યોજવાનો મુખ્ય હેતુ આપણા અમદાવાદને ગ્રીન સિટી બનાવવાનો છે.
C/401, Rudra Square, Judges Bunglow Rd, Crossroads, Bodakdev, Ahmedabad, Gujarat 380054
4Th Floor, Shanay-1, Opp. Jaihind Sweet Mart & Shivalik Plaza Panjrapole Char Rasta, IIM Rd, Ahmedabad, Gujarat 380015
3rd Floor, Sardar Patel Mall, Nikol Gam Rd, Bapunagar, Ahmedabad, Gujarat 382350
Rajasthani garbaBollywood GarbaKathiyawadi GarbaHiphop GarbaSalsa Garba
WhatsApp us