Film Bhumkamp

Film Bhumkamp

🎬 કાનન ફિલ્મ્સ પ્રસ્તુત નવી ફિલ્મ “ભૂકંપ” 🎶
કાનન ફિલ્મ્સની આવનારી ફિલ્મ “ભૂકંપ” ના મ્યુઝિકનું શુભ મુહૂર્ત
સોમવાર, તા. ૧૫/૧૨/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૩૯ વાગે – વિજય મુહૂર્ત માં
એમ–૩ ડિજિટલ સ્ટુડિયો, સંગીતકાર શ્રી મૌલિક મહેતા ના સ્ટુડિયો ખાતે ભવ્ય રીતે સંપન્ન થયું.
આ શુભ પ્રસંગથી આજથી ફિલ્મના ગીતો બનાવવાની કામગીરીનો સત્તાવાર આરંભ થયો.
આ કાર્યક્રમમાં
✍️ શ્રી તુષાર શુક્લ – ગીતકાર
🎤 શ્રી યોગેશ ગઢવી – ગાયક
🎤 શ્રી અરવિંદ વેગડા – ગાયક
💃 શ્રી રાજ સિનેજીયા – કોરિયોગ્રાફર
🎨 શ્રી અતુલ પટેલ – કલાગુરુ
સહીત ફિલ્મના હીરો તરીકે જોવા મળનાર શ્રી આર્જવ ત્રિવેદી પણ વિશેષ રીતે હાજર રહ્યા.
🎼 ફિલ્મના સંગીતકાર: શ્રી મૌલિક મહેતા
🎥 લેખક અને દિગ્દર્શક: શ્રી રાકેશ પુજારા
“ભૂકંપ” ફિલ્મની સફળતા માટે સૌનો આશીર્વાદ અને સહયોગ અભિલાષિત છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *